કયા ઉત્સેચકો અનુક્રમે બેક્ટેરિયલ,વનસ્પતિ અને ફૂગની કોષદીવાલના વિઘટન માટે જવાબદાર છે?

  • A
    લાયસોઝાઇમ,સેલ્યુલેઝ,કાઇટિનેઝ
  • B
    સેલ્યુલેઝ,કાઇટિનેઝ,લાયસોઝાઇમ
  • C
    કાઇટિનેઝ,સેલ્યુલેઝ,લાયસોઝાઇમ
  • D
    લાયસોઝાઇમ,કાઇટિનેઝ,સેલ્યુલેઝ

Explore More

Similar Questions

જિનેટિક એન્જિનિયરિંગના પ્રયોગમાં,રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઉપયોગ શેના માટે કરી શકાય છે?

રસ ધરાવતા જનીનોને જીનોમિક લાઇબ્રેરીમાંથી કોનો ઉપયોગ કરીને પસંદ કરી શકાય છે?

$DNA$ ના $5$ પેલિન્ડ્રોમિક ક્રમનાં ઉદાહરણો મેળવો. બેઝ-પેરના નિયમોનું પાલન કરીને પેલિન્ડ્રોમિક ક્રમ બનાવવાનો પ્રયત્ન કરો.

$DNA$ ના પ્રવર્ધન માટે વપરાતો $Taq$ પોલીમરેઝ ......... સાથે સંકળાયેલ છે.

આજકાલ નીચેનામાંથી કોને "મેજિક સર્કલ્સ" (જાદુઈ વર્તુળો) તરીકે ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo