નીચેનામાંથી કયું તત્વ હવામાં ખુલ્લું રાખતા નવો સંયોજન બનાવે છે?

  • A
    હવામાં $H_2O$
  • B
    હવામાં $O_2$
  • C
    હવામાં $N_2$
  • D
    હવામાં ફોસ્ફરસ

Explore More

Similar Questions

$P_2O_3 + H_2O \rightarrow X$
$Red \ P_4 + \text{alkali} \rightarrow Y$
$X$ અને $Y$ એ ફોસ્ફરસના ઓક્સોએસિડ છે. $X$ અને $Y$ માં $P-OH$ બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?

ફોસ્ફરસના નીચેના પૈકી કયા ઓક્સોએસિડમાં $P-O-P$ બંધ હશે?
$I$. $H_4P_2O_5$
$II$. $H_4P_2O_6$
$III$. $H_4P_2O_7$
$IV$. $(HPO_3)_3$

ફોસ્ફીન $(PH_{3})$ ની બનાવટ આપો. ફોસ્ફીન $(PH_{3})$ ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવો. ફોસ્ફીનના ઉપયોગો જણાવો.

નીચેનામાંથી કયા એસિડમાં $P-P$ બંધ હાજર છે?

$NH_4NO_3$ ના ઉષ્મીય વિઘટન દ્વારા બનતો નાઇટ્રોજનનો ઓક્સાઇડ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo