નીચેનામાંથી કયો વાયુ વાસ્તવિક વાયુનું વર્તન દર્શાવે છે?

  • A
    $STP$ પર $16 \ g$ $O_2$,$11.2 \ L$ કદ રોકે છે
  • B
    $300 \ K$ તાપમાને $0.5 \ L$ ના ફ્લાસ્કમાં $1 \ g$ $H_2$ વાયુ $24.63 \ atm$ દબાણ ઉત્પન્ન કરે છે
  • C
    $300 \ K$ અને $1 \ atm$ દબાણે $1 \ mol$ $NH_3$ વાયુ $22.4 \ L$ કદ રોકે છે
  • D
    $STP$ પર $5.6 \ L$ $CO_2$ નું વજન $11 \ g$ થાય છે

Explore More

Similar Questions

વાન ડર વાલ્સ પેરામીટર્સનું ભૌતિક મહત્વ સમજાવો.

$STP$ પર $50 \, L$ ના પાત્રમાં $2 \, mol$ $N_2$ વાયુ કેવા પ્રકારનું વિચલન દર્શાવશે?

વાસ્તવિક વાયુઓ આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે છે. ઉદાહરણો સાથે સમજાવો.

Difficult
View Solution

$CO_2, CH_4$ અને $O_2$ માટે $200 \ bar$ અને $900 \ bar$ દબાણે $Z$ ના મૂલ્યો શું છે?

$47 \, ^oC$ તાપમાને $1 \, L$ ના પાત્રમાં $5 \, mol$ વાસ્તવિક વાયુ દ્વારા ઉદભવતું દબાણ ............. $atm$ હશે? $\left( a = 3.592 \, atm \, L^2 \, mol^{-2}, b = 0.0427 \, L \, mol^{-1} \right)$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo