કયા જનીનો ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થતાં સામાન્ય કોષો કૅન્સર કોષોમાં ફેરવાય છે?

  • A
    વાઇરલ ઑન્કોજિન
  • B
    પ્રૉટો-ઑન્કોજિન
  • C
    ટ્યુમર સપ્રેસર જનીન
  • D
    ટ્યુમર નેક્રોસિસ જનીન

Explore More

Similar Questions

કોષોના નિયોપ્લાસ્ટિક લક્ષણો એટલે:

$A$: કેન્સર ચેપી છે અને કોષો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે.
$R$: કેન્સરગ્રસ્ત કોષો અત્યંત અવિભેદિત (dedifferentiated) કોષો છે.

મેલિગ્નન્ટ ( malignant ) ગાંઠોમાં,કોષો ઝડપથી વિભાજન પામે છે અને શરીરના દૂરના ભાગોમાં જઈને નવી ગાંઠો બનાવે છે. આ ગુણધર્મને શું કહેવાય છે?

લ્યુકેમિયા એટલે .........

રોગોના કયા સમૂહને ચેપી રોગોમાં સમાવી શકાતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo