કયા સૂક્ષ્મપોષકતત્વોનો સમૂહ કણાભસૂત્રીય અને પ્રકાશસંશ્લેષી ઇલેક્ટ્રોન પરિવહન માટે જરૂરી છે?

  • A
    $Ca, K, Na$
  • B
    $Cu, Fe$
  • C
    $Co, Ni$
  • D
    $N, P, K$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એક ગુરુપોષક તત્વ (macronutrient) છે?

ઉર્જાના ચયાપચયમાં . . . . . . દ્વારા અગત્યનો ભાગ ભજવવામાં આવે છે.

સલ્ફર એક અગત્યના પોષક તત્વ તરીકે કયા પ્રકારના પાકમાં મહત્તમ વૃદ્ધિ અને ઉત્પાદકતા વધારે છે?

નીચેનામાંથી કયું તત્વ બાયોટિન (biotin) નો ઘટક છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. આયર્ન (Iron)$I$. ઓક્સિનનું સંશ્લેષણ
$B$. ઝિંક (Zinc)$II$. નાઈટ્રેટ રિડક્ટેઝનો ઘટક
$C$. બોરોન (Boron)$III$. કેટલેઝનું સક્રિયકારક
$D$. મોલિબ્ડેનમ (Molybdenum)$IV$. કોષ લંબન અને વિભેદન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo