નીચેનામાંથી કોનું $IUPAC$ નામ ખોટું છે?

  • A
    $2-$ફિનાઇલએસેટિક એસિડ
  • B
    $NH_2-CH_2-CH=CH_2$: $\text{પ્રોપ}-2-\text{ઈન}-1-\text{એમાઈન}$
  • C
    $3-$મિથાઈલસાયક્લોહેક્ઝેનકાર્બાલ્ડિહાઈડ
  • D
    $(CH_3)_2C=CHCOCH_3$: $4-\text{મિથાઈલપેન્ટ}-3-\text{ઈન}-2-\text{ઓન}$

Explore More

Similar Questions

એક્રોલીનનું $IUPAC$ નામ શું છે?

આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

Difficult
View Solution

નીચેનાના બંધારણીય સૂત્રો આપો:
$(i)$ ઇથેનોઇક એસિડ $(ii)$ ઇથેનાલ $(iii)$ ઇથેનોલ $(iv)$ ઇથીન

નીચેના સંયોજનનું $IUPAC$ નામ $CH_3-CH(CH(CH_3)_2)-CH_2-CH_2-CH_3$ છે.

શાખિત આલ્કેન માટે $IUPAC$ નામકરણના નિયમો આપો. ઉદાહરણ સાથે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo