નીચેના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી કયા અંતઃસ્ત્રાવ(ઓ)માં પેપ્ટાઇડ્સ,એમાઇન્સ અને સલ્ફરનો અભાવ હોય છે?

  • A
    અગ્ર પિટ્યુટરીના અંતઃસ્ત્રાવ
  • B
    પશ્ચ પિટ્યુટરી અને સ્વાદુપિંડના અંતઃસ્ત્રાવ
  • C
    થાઇરોઇડ અને એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવ
  • D
    શુક્રપિંડ અને અંડપિંડના અંતઃસ્ત્રાવ

Explore More

Similar Questions

એક છોકરી જાતીય પરિપક્વતા પ્રાપ્ત કર્યા પછી અંડપુટિકાઓનો વિકાસ,સ્તન ગ્રંથીઓનો વિકાસ અને અવાજમાં તીણાપણું દર્શાવે છે. આ ફેરફારો . . . . . . અંતઃસ્ત્રાવોને આભારી છે.

એસ્ટ્રોજનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કેટલા અંતઃસ્ત્રાવો અંડપિંડ દ્વારા ઉત્પન્ન થાય છે?
ઈસ્ટ્રોજન,પ્રોજેસ્ટેરોન,રિલેક્સિન,$hCG$,$hPL$

નીચેનામાંથી કયું માદા જાતીય અંતઃસ્ત્રાવ (female sex hormone) છે?

કોલેસ્ટરોલ કોના સંશ્લેષણ માટે જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo