પિટ્યૂટરી ગ્રંથિનો કયો અંતઃસ્ત્રાવ પાણીના પુનઃશોષણને ઉત્તેજે છે અને પેશાબ દ્વારા પાણીના વ્યયનું નિયંત્રણ કરે છે?

  • A
    $ADH$
  • B
    $TSH$
  • C
    $ACTH$
  • D
    $FSH$

Explore More

Similar Questions

કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ મોટા ભાગની અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના કાર્યનું નિયંત્રણ કરે છે?

નીચેનું કોષ્ટક પૂર્ણ કરો:
ગ્રંથિનું નામ અંતઃસ્ત્રાવનું નામ કાર્ય
$(i)$ થાઇરોઇડ...................ચરબી,પ્રોટીન અને કાર્બોદિતોના ચયાપચયનું નિયમન કરે છે
$(ii)$ ...................ઇન્સ્યુલિનરુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે છે
$(iii)$ પિટ્યુટરી......................................

થાયરોક્સિન વિશે કયું વિધાન સાચું નથી?

વિભાગ-$I$ અને વિભાગ-$II$ વચ્ચેની સાચી જોડ કઈ છે?
વિભાગ-$I$વિભાગ-$II$
$1$. અંડપિંડ$a$. ઇન્સ્યુલિન
$2$. શુક્રપિંડ$b$. થાયરોક્સિન
$3$. સ્વાદુપિંડ$c$. ટેસ્ટોસ્ટેરોન
$4$. થાયરોઇડ ગ્રંથિ$d$. ઇસ્ટ્રોજન

ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવનો સમય અને જથ્થો કેવી રીતે નિયંત્રિત થાય છે? ઉદાહરણ આપી સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo