નીચેના અણુઓમાં કાર્બન પરમાણુઓ દ્વારા કઈ સંકર કક્ષકોનો ઉપયોગ થાય છે?
$(a)$ $CH_3-CH_3$
$(b)$ $CH_3-CH=CH_2$
$(c)$ $CH_3-CH_2-OH$
$(d)$ $CH_3-CHO$
$(e)$ $CH_3COOH$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $C_1$ અને $C_2$ બંને $sp^3$ સંકૃત છે.
$(b)$ $C_1$ એ $sp^3$ સંકૃત છે,જ્યારે $C_2$ અને $C_3$ એ $sp^2$ સંકૃત છે.
$(c)$ $C_1$ અને $C_2$ બંને $sp^3$ સંકૃત છે.
$(d)$ $C_1$ એ $sp^3$ સંકૃત છે અને $C_2$ એ $sp^2$ સંકૃત છે.
$(e)$ $C_1$ એ $sp^3$ સંકૃત છે અને $C_2$ એ $sp^2$ સંકૃત છે.

Explore More

Similar Questions

$NO_2^+$,$NO_3^-$,અને $NH_4^+$ માં નાઈટ્રોજનના પરમાણ્વીય કક્ષકોનું સંકરણ શું છે?

$NH_3$ માં $N$ પરમાણુનું સંકરણ કયા પ્રકારનું હશે?

ગ્રેફાઇટ અને હીરામાં હાઇબ્રિડ ઓર્બિટલ્સના $p$-કેરેક્ટરની ટકાવારી અનુક્રમે કેટલી છે?

મિથેન $(CH_4)$ નો બંધકોણ અને બંધ લંબાઈ કેટલી છે?

$CH_3^+$ સ્પીસીઝનો આકાર કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo