બેક્ટેરિયા અને ફૂગની કોષદીવાલની રચના માટે કયું વિધાન સાચું છે?

  • A
    બંને સેલ્યુલોઝના બનેલા છે.
  • B
    બંનેમાં મ્યુકોપેપ્ટાઈડ હોય છે.
  • C
    બંને $N$-એસીટાઈલગ્લુકોસેમાઈન ($N$-acetylglucosamine) ના બનેલા છે.
  • D
    આમાંથી કોઈ પણ નહીં.

Explore More

Similar Questions

પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં કઈ બે સૃષ્ટિઓ સમાન હરોળ ધરાવે છે?

નીચેના જોડકાં જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(1)$ આઈકલર $(a)$ દ્વિદળીને $3$ જૂથમાં વર્ગીકૃત કરી.
$(2)$ લિનિયસ $(b)$ સજીવોને $3$ પ્રદેશો (domains) માં વર્ગીકૃત કર્યા.
$(3)$ હૂઝ $(c)$ વનસ્પતિને $2$ જૂથમાં વર્ગીકૃત કરી.
$(4)$ બેન્થામ અને હૂકર $(d)$ વનસ્પતિને $24$ વર્ગોમાં વર્ગીકૃત કરી.

નીચે આપેલી યાદીમાં કેટલા સજીવો સ્વયંપોષી (autotrophs) છે?
Lactobacillus,Nostoc,Chara,Nitrosomonas,Nitrobacter,Streptomyces,Saccharomyces,Trypanosoma,Porphyra,Wolffia

પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોના દ્વારા આપવામાં આવી હતી?

$R.H. Whittaker$ દ્વારા કઈ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરવામાં આવી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo