નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $EC$ એ $TV$ અને $IRV$ નો સરવાળો છે.
  • B
    $TV$ એ $ERV$ અને $IC$ નો સરવાળો છે.
  • C
    સામાન્ય રીતે $IRV$ એ $2500-3000 \ ml$ ની વચ્ચે હોય છે.
  • D
    $ERV$ આશરે $1000-1100 \ ml$ ની વચ્ચે હોય છે.

Explore More

Similar Questions

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$કોલમ-$II$
$a.$ ટાઈડલ વોલ્યુમ$i.$ $2500$ થી $3000 \, mL$ હવા
$b.$ ઈન્સપાયરેટરી રિસર્વ વોલ્યુમ$ii.$ $1000 \, mL$ હવા
$c.$ એક્સપાયરેટરી રિસર્વ વોલ્યુમ$iii.$ $500 \, mL$ હવા
$d.$ રેસિડ્યુઅલ વોલ્યુમ$iv.$ $3400$ થી $4800 \, mL$ હવા
$e.$ વાઈટલ કેપેસિટી$v.$ $1200 \, mL$ હવા

અવશેષી કદ (Residual volume) એટલે શું?

ટાઈડલ વોલ્યુમ (Tidal volume) એટલે શું? એક સ્વસ્થ મનુષ્ય માટે એક કલાકમાં ટાઈડલ વોલ્યુમ (આશરે મૂલ્ય) શોધો.

ફેફસાંની જીવન ક્ષમતા (Vital capacity) $...........$ છે.

સામાન્ય ઉચ્છવાસ બાદ ફેફસામાં રહેલ હવાનું કદ એટલે ......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo