નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    સંધિપાદીઓ (arthropods) અને મૃદુકાયા (molluscs) પ્રાણીઓમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે.
  • B
    નુપૂરકો (annelids) અને મેરુદંડીઓ (chordates) પ્રાણીઓમાં બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે.
  • C
    હૃદ ચક્ર દરમિયાન,દરેક ક્ષેપક આશરે $70 \ ml$ રુધિર પંપ કરે છે જેને સ્ટ્રોક વોલ્યુમ કહેવામાં આવે છે.
  • D
    આપેલા તમામ વિધાનો સાચા છે.

Explore More

Similar Questions

રુધિર અને લસિકાના બંધારણના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

હિમોગ્લોબિનનું વિઘટન ઉત્પાદન કયું છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ક્ષેપકોનું વિધ્રુવીકરણ $QRS$ / $T$ તરંગો પ્રેરે છે.
$(2)$ અપૂર્ણ બેવડું પરિવહન સરિસૃપ / પક્ષીઓમાં જોવા મળે છે.

નીચેના કોલમ જોડો:
કોલમ $- I$કોલમ $- II$
$a$. દ્વિદલ વાલ્વ$p$. મગજ
$b$. મૂત્રપિંડનલિકા$q$. યકૃત
$c$. વાયુકોષ્ઠ$r$. હૃદય
$d$. બૃહદમસ્તિષ્ક$s$. મૂત્રપિંડ
$t$. ફેફસા

એડીમા (Oedema) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo