જ્યારે બેન્ઝાઈલેમાઈન નાઈટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું બને છે?

  • A
    $C_6H_5OH$
  • B
    $C_6H_5ON$
  • C
    $C_2H_5N_2OH$
  • D
    $C_6H_5CH_2OH$

Explore More

Similar Questions

આપેલ રાસાયણિક પ્રક્રિયા વિશેનું સાચું વિધાન કયું છે?

નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો:
$C_6H_5NO_2$ $\xrightarrow{Sn/HCl} X$ $\xrightarrow{C_6H_5COCl} Y + HCl$
$Y$ શું છે?

$C_6H_5NH_2 + CHCl_3 + 3KOH \to C_6H_5NC + 3KCl + 3H_2O$ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

એનિલીનની એસિટિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ કઈ છે?

જો મિથાઈલ એ આલ્કાઈલ સમૂહ હોય,તો જલીય દ્રાવણમાં એમાઈન્સ માટે બેઝિકતાનો કયો ક્રમ સાચો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo