નીચેનામાંથી કયો એકમ વિદ્યુતક્ષેત્રનો નથી?

  • A
    $N C^{-1}$
  • B
    $V m^{-1}$
  • C
    $J C^{-1}$
  • D
    $J C^{-1} m^{-1}$

Explore More

Similar Questions

વિદ્યુતભારો $Q_{1}$ અને $Q_{2}$ એ કાટકોણ ત્રિકોણ $OAB$ ના બિંદુઓ $A$ અને $B$ પર મૂકેલા છે (આકૃતિ જુઓ). જો બિંદુ $O$ પરનું પરિણામી વિદ્યુતક્ષેત્ર કર્ણ $AB$ ને લંબ હોય,તો $Q_{1} / Q_{2}$ એ કોના પ્રમાણમાં છે?

બિંદુવત વિદ્યુતભારો $Q$ અને $-2Q$ ને $r$ જેટલા અંતરે મૂકવામાં આવ્યા છે. જો $-2Q$ ને કારણે $Q$ ના સ્થાન (બિંદુ $A$) પરનું વિદ્યુતક્ષેત્ર $\vec E$ હોય,તો $Q$ ને કારણે $-2Q$ ના સ્થાન (બિંદુ $B$) પરનું વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

સમાન રીતે વીજભારિત મર્યાદિત સળિયાને કારણે બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ ની દિશા $(\theta)$ આકૃતિમાં દર્શાવેલ છે. આપેલી ભૂમિતિના આધારે,ખૂણો $\theta$ શોધો.

$r$ અંતરે $2q$ બિંદુવત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર $E$ છે. હવે, જો $q$ વિદ્યુતભારને $R$ ત્રિજ્યાના પાતળા ગોલીય કવચ પર સમાન રીતે વિતરિત કરવામાં આવે, તો પાતળા ગોલીય કવચના કેન્દ્રથી $\frac{r}{2}$ $(r \gg R)$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E'=$ . . . . . . થશે.

બે વિદ્યુતભારીત કણો, દરેક $+q$ વિદ્યુતભાર ધરાવતા, $x$-અક્ષ પર $x = 2$ અને $x = 4$ પર નીચે મુજબ સ્થિત છે. નીચેનામાંથી કયો આલેખ ઉગમબિંદુથી $x = 6$ સુધી $x$-અક્ષ પર વિદ્યુતક્ષેત્રના મૂલ્યનો આલેખ દર્શાવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo