નીચેનામાંથી કયું પ્રજીવો (protozoa) નું પ્રચલન અંગ નથી?

  • A
    પક્ષ્મ (Cilia)
  • B
    કશા (Flagella)
  • C
    કૂટપાદ (Pseudopodia)
  • D
    પાર્શ્વપાદ (Parapodia)

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (પ્રાણી)કોલમ-$II$ (પ્રજાતિ)
$P$. રેતીકીડો (Sandworm)$I$. Nereis
$Q$. અળસિયું (Earthworm)$II$. Hirudinaria
$R$. જળો (Leech)$III$. Pheretima

પેરાપોડિયા (parapodia) અથવા કાઈટિનયુક્ત સીટા (chitinous setae) નું સ્થાન અને કાર્ય શું છે?

નીચેનામાંથી કયું પ્રાણી ઉભયલિંગી (hermaphrodite) નથી?

$A$: સૌપ્રથમ પરિવહનતંત્ર નૂપુરક (Annelida) સમુદાયમાં જોવા મળેલ છે.
$R$: સૌપ્રથમ સાચી દેહગુહા (coelom) નૂપુરક (Annelida) સમુદાયમાં જોવા મળેલ છે.

ઉત્ક્રાંતિમાં,નીચેનામાંથી કયું $Annelida$ (નૂપુરક) સમુદાયમાં પ્રથમ વખત વિકસિત થયું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo