સ્ત્રાવી પુટિકાઓ (secretory vesicles) ના નિર્માણ સિવાય ગોલ્ગીકાયનું અન્ય કાર્ય કયું છે?

  • A
    લાયસોઝોમનું નિર્માણ
  • B
    તર્કુ તંતુઓનું નિર્માણ
  • C
    અંતઃકોષરસજાળનું નિર્માણ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

જે અંગિકાઓનું મુખ્ય કાર્ય જળવિભાજક ઉત્સેચકોનો સંગ્રહ કરવાનું છે,તે કઈ છે?

લાઈસોઝોમનો "માર્કર" ઉત્સેચક કયો છે?

મોટા ભાગનાં લાયસોઝોમના હાઈડ્રોલાયટિક ઉત્સેચકો કયા $pH$ એ સક્રિય હોય છે?

કોષમાં,પાચક ઉત્સેચકો મુખ્યત્વે ક્યાં જોવા મળે છે?

લાયસોઝોમનું મુખ્ય કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo