$AgCl$ ની $NH_4OH$ સાથેની પ્રક્રિયા માટેનું સાચું સમીકરણ કયું છે?

  • A
    $AgCl + NH_4OH \rightarrow AgOH + NH_4^{+} + Cl^{-}$
  • B
    $AgCl + 2NH_4OH \rightarrow [Ag(NH_3)_2]^{+} + Cl^{-} + 2H_2O$
  • C
    $AgCl + 4NH_4OH \rightarrow [Ag(NH_3)_4]^{+} + Cl^{-} + 4H_2O$
  • D
    $2AgCl + NH_4OH \rightarrow Ag_2O + NH_4^{+} + H^{+} + 2Cl^{-}$

Explore More

Similar Questions

આપેલા લીગાન્ડ્સ માટે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીનો સાચો ક્રમ લખો.

નીચે આપેલ સંકીર્ણમાંથી સૌથી સ્થિર સંકીર્ણ કયું છે?

Difficult
View Solution

કોબાલ્ટ $(II)$ ક્લોરાઈડનું જલીય ગુલાબી દ્રાવણ વધારાના $HCl$ ઉમેરવાથી ઘેરા વાદળી રંગમાં બદલાય છે,કારણ કે:

Difficult
View Solution

સ્પિન-ફ્રી (ભ્રમણ મુક્ત) સંકીર્ણ એટલે શું?

Difficult
View Solution

$KMnO_4$ નો જાંબલી રંગ નીચેનામાંથી કોના કારણે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo