પાચનનળીની દીવાલના $4$ સ્તરોનો પરિઘથી કેન્દ્ર તરફનો સાચો ક્રમ કયો છે?

  • A
    સ્નાયુસ્તર (Muscularis) $\rightarrow$ બાહ્યસ્તર (Serosa) $\rightarrow$ શ્લેષ્મસ્તર (Mucosa) $\rightarrow$ અધઃશ્લેષ્મસ્તર (Submucosa)
  • B
    બાહ્યસ્તર (Serosa) $\rightarrow$ શ્લેષ્મસ્તર (Mucosa) $\rightarrow$ સ્નાયુસ્તર (Muscularis) $\rightarrow$ અધઃશ્લેષ્મસ્તર (Submucosa)
  • C
    બાહ્યસ્તર (Serosa) $\rightarrow$ સ્નાયુસ્તર (Muscularis) $\rightarrow$ અધઃશ્લેષ્મસ્તર (Submucosa) $\rightarrow$ શ્લેષ્મસ્તર (Mucosa)
  • D
    બાહ્યસ્તર (Serosa) $\rightarrow$ શ્લેષ્મસ્તર (Mucosa) $\rightarrow$ અધઃશ્લેષ્મસ્તર (Submucosa) $\rightarrow$ સ્નાયુસ્તર (Muscularis)

Explore More

Similar Questions

દાંતની ગોઠવણીના થીકોડોન્ટ (thecodont) અને ડાયફાયોડોન્ટ (diphyodont) પ્રકારો સમજાવો.

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ કાઈમ (Chyme)
$(ii)$ લસિકા (Lymph)

મોટા આંતરડાની અંદરની સપાટી

નીચે આપેલી આકૃતિ માનવ પાચનતંત્ર દર્શાવે છે. તેને $A$ થી $F$ સુધી નામનિર્દેશિત કરો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

જીભનું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo