નીચેનામાંથી કયો પ્રક્રિયક સંયોજન $(iii)$ ને બાકીના સંયોજનોથી અલગ પાડવા માટે સૌથી વધુ યોગ્ય છે?
$(i)$ $CH_3-C\equiv C-CH_3$
$(ii)$ $CH_3-CH_2-CH_2-CH_3$
$(iii)$ $CH_3-CH_2-C\equiv CH$
$(iv)$ $CH_3-CH=CH_2$

  • A
    કાર્બન ટેટ્રાક્લોરાઈડમાં બ્રોમિન
  • B
    એસિટિક એસિડમાં બ્રોમિન
  • C
    આલ્કલાઇન $KMnO_4$
  • D
    એમોનિયેકલ સિલ્વર નાઈટ્રેટ પ્રક્રિયક

Explore More

Similar Questions

આ રૂપાંતરણ નીચેનામાંથી કોના દ્વારા પ્રાપ્ત કરી શકાય છે?

$R-CH_2-CCl_2-R \xrightarrow{\text{Reagent}} R-C \equiv C-R$
પ્રક્રિયક કયો છે?

કેલ્શિયમ કાર્બાઇડની ભારે પાણી સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

$H_2SO_4$ ની હાજરીમાં જલીય $HgSO_4$ સાથે પ્રોપાઈનની પ્રક્રિયા કરતા મુખ્ય નીપજ શું મળે છે?

નીચેના રૂપાંતરણ માટે સૌથી યોગ્ય પ્રક્રિયક કયો છે:
$H_3C-C \equiv C-CH_3 \rightarrow \text{cis-2-butene}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo