કણાભસૂત્ર (mitochondria) વિશે કયું વિધાન ખોટું છે?

  • A
    જારક શ્વસનનું સ્થાન
  • B
    બેવડી પટલમય રચના ધરાવે છે
  • C
    અંતઃપટલના ગડીમય ભાગને ક્રિસ્ટી (cristae) કહે છે
  • D
    તેના આધારકમાં ઘણા બધા વર્તુળાકાર $DNA$ અને થોડા રીબોઝોમ્સ જોવા મળે છે.

Explore More

Similar Questions

કણાભસૂત્રના પરિમાણો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કણાભસૂત્ર (Mitochondria) કેવી રીતે ઉદ્ભવે છે?

નીચેના પૈકી કઈ સ્વયં-બેવડાતી (self-replicating) અંગિકા છે?

કોષનું "પાવર હાઉસ" (શક્તિઘર) કયું છે?

નીચેનામાંથી કઈ કોષીય અંગિકા કાર્બોદિતોમાંથી ઊર્જા મેળવીને $ATP$ બનાવવા માટે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo