હેક્ઝા-એમાઈન કોબાલ્ટ$(III)$ હેક્ઝા-સાયનાઈડો ક્રોમેટ$(III)$ સંકીર્ણમાં કયા પ્રકારની સમઘટકતા શક્ય છે?

  • A
    આયનીકરણ સમઘટકતા
  • B
    સવર્ગ સમઘટકતા
  • C
    બંધન સમઘટકતા
  • D
    દ્રાવક સમઘટકતા

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું સંકીર્ણ પ્રકાશ સમઘટકતા દર્શાવશે?

નીચેનામાંથી કયા સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુમાં અયુગ્મિત $e^-$ ની સંખ્યા મહત્તમ છે?

નીચેનામાંથી ખોટી જોડી ઓળખો:

નીચેના આયનોમાંથી કયા આયનમાં સૌથી વધુ પેરામેગ્નેટિઝમ (અનુચુંબકત્વ) છે?

$Cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Ni^{2+}$ માં $3d$ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે $3d^4, 3d^5, 3d^6$ અને $3d^8$ છે. નીચેનામાંથી કયું જલીય સંકીર્ણ સૌથી ઓછી ચુંબકીય ચાકમાત્રા ધરાવશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo