દ્વિદળી પ્રકાંડમાં કયું સ્તર સ્ટાર્ચના કણોથી ભરપૂર હોય છે?

  • A
    અધિસ્તર
  • B
    અંતઃસ્તર
  • C
    પરિચક્ર
  • D
    બાહ્યક

Explore More

Similar Questions

કયા વનસ્પતિ સમૂહમાં જલવાહિનીમાં આવરિત ગર્ત (bordered pits) જોવા મળે છે?

આપેલ દ્વિદળી પ્રકાંડની આકૃતિમાં $A$ થી $E$ ને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

દ્વિદળી પ્રકાંડમાં જોવા મળતા રંભ (stele) ને શું કહે છે?

પ્રકાંડ અને મૂળ વચ્ચેનો સામાન્ય તફાવત એ છે કે પ્રકાંડમાં આવેલ જલવાહક ...... હોય છે.

નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ તંતુઓ પાતળી દીવાલવાળા,લંબાયેલા અને અણીદાર કોષો છે.
$(ii)$ એકદળી પ્રકાંડના વાહિપુલમાં પાણી ભરેલા ભંગજાત વિવરો (lysigenous cavities) જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo