બટાકામાં કયા પ્રકારના લ્યુકોપ્લાસ્ટ વધુ સંખ્યામાં જોવા મળે છે?

  • A
    એમાયલોપ્લાસ્ટ્સ
  • B
    ઇલાયોપ્લાસ્ટ્સ
  • C
    $A$ અને $B$ સાચા
  • D
    $A$ અને $B$ ખોટા

Explore More

Similar Questions

આપેલ હરિતકણની આકૃતિમાં $a$ અને $b$ માટે સાચો વિકલ્પ ઓળખો.

હરિતકણ (Chloroplast) ની રચના સમજાવો.

ચરબીનો સંગ્રહ કરતા રંજકકણોને શું કહેવામાં આવે છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(i)$ ઈલેયોપ્લાસ્ટ $(a)$ સ્ટાર્ચનો સંગ્રહ
$(ii)$ એલ્યુરોપ્લાસ્ટ $(b)$ ચરબીનો સંગ્રહ
$(iii)$ એમાયલોપ્લાસ્ટ $(c)$ પ્રોટીનનો સંગ્રહ
$(iv)$ ક્રોમોપ્લાસ્ટ $(d)$ રંગીન રંજકદ્રવ્યો

કોષની કઈ અંગિકા લાઈટ કમ્પાઉન્ડ માઈક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo