સંક્રાંતિ ધાતુઓની પ્રથમ શ્રેણીમાં કઈ ધાતુ સૌથી વધુ વાર $+1$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે અને શા માટે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં,$Cu$ સૌથી વધુ વાર $+1$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. આનું કારણ એ છે કે $Cu^+$ ની ઇલેક્ટ્રોનિક રચના $[Ar] \, 3d^{10}$ છે. સંપૂર્ણ ભરાયેલી $d$-કક્ષક આયનને વધારાની સ્થિરતા આપે છે.

Explore More

Similar Questions

સંક્રાંતિ તત્વોના લક્ષણો શું છે અને તેમને સંક્રાંતિ તત્વો શા માટે કહેવામાં આવે છે? $d$-બ્લોકના કયા તત્વોને સંક્રાંતિ તત્વો ગણી શકાય નહીં?

બધા સંક્રાંતિ તત્વોમાં સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા કઈ છે?

$V, Cr, Zn, Fe$ પૈકી કઈ ધાતુની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે?

આધુનિક આવર્તકોષ્ટકમાં,કયા તત્વો સૌથી વધુ વિદ્યુત-ધન અને સૌથી ઓછા વિદ્યુત-ધન તત્વો વચ્ચે સંક્રાંતિ દર્શાવે છે?

કોબાલ્ટ પરમાણુ $(Z = 27)$ ની ધરા-સ્થિતિમાં $.......$ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે અને તેથી પરમાણુ $.......$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo