બાષ્પશીલ પદાર્થનો અણુભાર માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

  • A
    લેન્ડબર્ગર પદ્ધતિ
  • B
    વિક્ટર મેયર પદ્ધતિ
  • C
    બેકમેન પદ્ધતિ
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

પરમાણુનું પરમાણ્વીય દળ ચોકસાઈપૂર્વક કયા સાધનની મદદથી માપી શકાય છે?

એક ધાતુના ક્લોરાઈડમાં $49.5\%$ ક્લોરીન છે. ધાતુની વિશિષ્ટ ઉષ્મા $0.064 \ cal \ g^{-1} \ ^\circ C^{-1}$ છે. ધાતુનો ચોક્કસ પરમાણુભાર કેટલો હશે?

Difficult
View Solution

જો ફોસ્ફોરિક એસિડ $\left[ H_3PO_4 \right]$ નો અણુભાર $98 \ g/mol$ હોય,તો $P$ નો પરમાણુભાર શોધો. ($g/mol$ માં)

એક ટ્રાયબેઝિક એસિડનું આણ્વીય વજન $M$ છે. તેનું તુલ્ય વજન શું હશે?

બોરોન બે સ્થાયી સમસ્થાનિકો $^{10}B$ $(19\%)$ અને $^{11}B$ $(81\%)$ ધરાવે છે. તો આવર્ત કોષ્ટકમાં તેનો પરમાણુભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo