બ્રાઝિલમાં વાહનોમાં બળતણ તરીકે કયા સૂક્ષ્મજીવ ઉત્પાદનનો ઉપયોગ થાય છે?

  • A
    એસિટિક એસિડ
  • B
    લેક્ટિક એસિડ
  • C
    ઇથેનોલ
  • D
    ફોર્માલ્ડિહાઇડ

Explore More

Similar Questions

કયા યીસ્ટ દ્વારા સ્ટેટિન ઉત્પન્ન થાય છે જેનો ઉપયોગ રક્ત-કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ તરીકે વ્યાપારી ધોરણે કરવામાં આવે છે?

સાયક્લોસ્પોરીન-$A$ કયા સૂક્ષ્મજીવમાંથી મેળવવામાં આવે છે?

નિયોમાઈસિન (Neomycin) શેમાંથી મેળવવામાં આવે છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. એસ્પરજીલસ નાઈઝર$I$. એસિટિક એસિડ
$Q$. એસીટોબેક્ટર એસેટી$II$. સાઈટ્રિક એસિડ
$R$. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટાઈલિકમ$III$. બ્યુટાઈરિક એસિડ
$S$. લેક્ટોબેસિલસ$IV$. લેક્ટિક એસિડ

વાઈન $(wine)$ નું અમ્લીય (ખાટું) બનવાનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo