શ્વસનક્રિયા માટે કયા ખનીજ તત્ત્વો આવશ્યક છે?

  • A
    કૉપર,આયર્ન
  • B
    આયર્ન,મૅંગેનીઝ
  • C
    ફૉસ્ફરસ,કૉપર
  • D
    આયર્ન,સલ્ફર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયામાં ઇલેક્ટ્રોન પરિવહન દરમિયાન ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય છે?

કણાભસૂત્રમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન $(ETC)$ ના સહ-ઉત્સેચકો . . . . . . છે.

ચયાપચયનો એ માર્ગ જેના દ્વારા ઇલેક્ટ્રોન એક વાહકથી બીજા વાહક તરફ વહન પામે છે તેને શું કહેવાય છે?

સજીવ દ્વારા ઓક્સિજન $(O_{2})$ નો ઉપયોગ શેના માટે થાય છે?

નીચેની આકૃતિ કણાભસૂત્રમાં $ATP$ સંશ્લેષણની રેખાંકિત પ્રસ્તુતિ છે. તેમાં $P$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo