Phycomycetes માટે નીચેનામાંથી કયું ખોટું છે?

  • A
    અલિંગી પ્રજનન ચલબીજાણુ અથવા એપ્લેનોસ્પોર દ્વારા થાય છે.
  • B
    સામાન્ય ઉદાહરણો Claviceps અને Neurospora છે.
  • C
    કવકજાળ (Mycelium) પડદાવિહીન (aseptate) અને બહુકોષકેન્દ્રીય (coenocytic) હોય છે.
  • D
    રાઈ પર જોવા મળતી પરોપજીવી ફૂગ એ Phycomycetes નું ઉદાહરણ છે.

Explore More

Similar Questions

ફૂગની કોષદીવાલ શાની બનેલી હોય છે?

ફૂગમાં અંડજન્યુક (Oogamous) પ્રકારનું લિંગી પ્રજનન એટલે .......

ફૂગ તંતુમય હોય છે,સિવાય કે $X$ જે એકકોષી છે. $X$ ને ઓળખો.

ડાયકેરિયોટિક (dikaryotic) કોષમાં શું હોય છે?

ફૂગમાં લિંગીપ્રજનન કેટલા તબક્કામાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo