$t-RNA$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તે એન્ટિકોડોન ધરાવે છે.
  • B
    તે એમિનો એસિડ સ્વીકારનાર છેડો ધરાવે છે.
  • C
    $t-RNA$ દરેક એમિનો એસિડ માટે વિશિષ્ટ હોતા નથી.
  • D
    સ્ટોપ કોડોન્સ માટે કોઈ $t-RNA$ હોતા નથી.

Explore More

Similar Questions

$tRNA$ ની ક્લોવર લીફ ગૌણ રચનામાં શેના માટે લૂપ હોય છે?

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

$RNA$ જે કોષરસમાંથી એમિનો એસિડને રિબોઝોમ સુધી લઈ જાય છે તે છે:

$t-RNA$ અનુકૂલક અણુ તરીકેની કાર્ય પદ્ધતિ સંક્ષિપ્તમાં સમજાવો.

$DNA$ ની ટેમ્પલેટ શૃંખલા $3'-AAA-AGT-GAC-TAG-TGA-5'$ છે. પ્રત્યાંકન દરમિયાન,તે $mRNA$ ઉત્પન્ન કરે છે. આ $mRNA$ ના ત્રીજા સંકેત (codon) ને ઓળખતા $tRNA$ પરના પ્રતિસંકેત (anticodon) ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo