નીચેનામાંથી કયું ઓક્સિડેશનકર્તા તેમજ રિડક્શનકર્તા તરીકે વર્તે છે?

  • A
    $HNO_2$
  • B
    $H_2O_2$
  • C
    $SO_2$
  • D
    આ તમામ

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$FeCl_3 + Na_3PO_4 \longrightarrow FePO_4 \downarrow + 3NaCl$

$KMnO_{4}$ નું દ્રાવણ રિડક્શન પામતા $pH$ ના આધારે રંગહીન દ્રાવણ,કથ્થઈ અવક્ષેપ અથવા લીલું દ્રાવણ આપે છે. આ રિડક્શનના કયા વિવિધ તબક્કાઓ દર્શાવે છે અને તે કેવી રીતે કરવામાં આવે છે?

જો એસિડિક માધ્યમમાં $Fe^{2+}$ નું $Fe^{3+}$ માં ઓક્સિડેશન કરવા માટે $KMnO_4$ અને $K_2Cr_2O_7$ ના મિશ્રણના તત્વયોગમિતિય (stoichiometric) જથ્થા ઉમેરવામાં આવે,તો $Fe^{2+}$ નું ઓક્સિડેશન:

એસિડિક દ્રાવણમાં જેમાં ઋણ આયન હાજર છે,તેમાં $KMnO_4$ ના દ્રાવણના થોડા ટીપાં ઉમેરવામાં આવે છે. નીચેનામાંથી કયો આયન હાજર હશે તો $KMnO_4$ ના દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહીં?

$X + H_2SO_4 \to Y$ (રંગવિહિન વાયુ) અને $Y + K_2Cr_2O_7 + H_2SO_4 \to$ લીલું દ્રાવણ હોય તો $X$ અને $Y$ અનુક્રમે ........ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo