નીચેનામાંથી કયો આલ્કોહોલ પાણીમાં સૌથી ઓછો દ્રાવ્ય છે?

  • A
    પેન્ટેન-$1$-ઓલ
  • B
    $2$-મિથાઈલ બ્યુટેન-$2$-ઓલ
  • C
    પેન્ટેન-$2$-ઓલ
  • D
    $2,2$-ડાયમિથાઈલ પ્રોપેન-$1$-ઓલ

Explore More

Similar Questions

જ્યારે ઇથેનોલની બાષ્પને હવાની હાજરીમાં પ્લેટિનમયુક્ત એસ્બેસ્ટોસ પરથી પસાર કરવામાં આવે છે,ત્યારે બનતું સંયોજન કયું છે?

આલ્કોહોલની આપેલી જોડીઓમાં,કઈ જોડીમાં બીજો આલ્કોહોલ હાઇડ્રોજન બ્રોમાઇડ $(HBr)$ પ્રત્યે પ્રથમ કરતા વધુ પ્રતિક્રિયાશીલ છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું દ્વિતીયક એલાઈલિક આલ્કોહોલ છે?

ડીનેચર્ડ આલ્કોહોલ એટલે શું?

$1-$પ્રોપેનોલને $2-$પ્રોપેનોલથી કઈ કસોટી દ્વારા અલગ પાડી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo