નીચેનામાંથી કયા આલ્કેનનો ઉપયોગ રસ્તા બનાવવા માટે થાય છે?

  • A
    $10$ કરતા ઓછા કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેન
  • B
    $20$ થી $25$ કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેન
  • C
    $25$ થી $30$ કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેન
  • D
    $35$ કરતા વધુ કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેન

Explore More

Similar Questions

નીચેનામાંથી ઈથેન બનાવવાની પ્રક્રિયા લખો:
$(i)$ ઈથીન
$(ii)$ ઈથાઈલ ક્લોરાઈડ

એક ચોક્કસ આલ્કેનને ક્લોરીન સાથે મિશ્ર કરવામાં આવે છે અને પારજાંબલી પ્રકાશ સાથે પ્રકિરણન કરવામાં આવે છે. તે માત્ર એક મોનોક્લોરોઆલ્કેન આપે છે. તો આ આલ્કેન કયો છે?

Difficult
View Solution

$LPG$ માં મુખ્ય ઘટક કયો છે?

આપેલ પ્રક્રિયા $R - H + X_2 \xrightarrow{hv} R - X + H - X$ માટે નીચેનામાંથી કયું સાચું છે?

વુર્ટઝ પ્રક્રિયા વિશે લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo