નીચેનામાંથી કયું એમાઈન, ઇથેનોલિક $KOH$ અને ક્લોરોફોર્મ સાથે ગરમ કરવાથી એરિલ આઈસોસાયનાઈડ બનાવે છે?

  • A
    $\text{બેન્ઝીનામાઈન}$
  • B
    $N-\text{મિથાઈલએનિલીન}$
  • C
    $N,N-\text{ડાયમિથાઈલએનિલીન}$
  • D
    $\text{ઈથાઈલઈથેનામાઈન}$

Explore More

Similar Questions

ડાયઝોનિયમ ક્ષારની નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ડાયઝોનિયમ સમૂહ જળવાઈ રહે છે?

$C_4H_{11}N$ ના કેટલા સમઘટકો દ્વિતીયક એમાઈન છે?

$Y \xleftarrow[(ii)\,KOD, Br_2, \Delta]{(i)\,NH_3, \Delta} \text{Benzoic acid}$ $\xrightarrow[(ii)\,KOH, Br_2, \Delta]{(i)\,ND_3, \Delta} X$
$X$ અને $Y$ શું છે?

નીચેનામાંથી સૌથી નિર્બળ બેઇઝ કયો છે?

વિધાન : બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારને પાણી સાથે ઉકાળતા ફિનોલ બને છે.
કારણ : $C-N$ બંધ ધ્રુવીય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo