નીચેનામાંથી કયું પ્રાણી નાઈટ્રોજનનો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયાનો ત્યાગ કરતું નથી?

  • A
    દેડકાનું ટેડપોલ (ડિંભ)
  • B
    દેડકો
  • C
    ટોડ
  • D
    ઈલાસ્મોબ્રાન્ચ માછલી

Explore More

Similar Questions

યુરિક એસિડનું ઉત્સર્જન એ ........ માટેનું અનુકૂલન છે.

કીટોનકાયનું નિર્માણ . . . . . . માં થાય છે.

મનુષ્યમાં યુરિક એસિડ શેમાંથી બને છે?

નીચેનામાંથી કયો ઉત્સેચક યુરિયાના ઉત્પાદનમાં મદદ કરે છે?

નીચેનામાંથી કયો વિકલ્પ છ પ્રાણીઓનું તેમના દ્વારા ઉત્સર્જિત નાઈટ્રોજનયુક્ત કચરા $(A, B, C)$ ના પ્રકાર અનુસાર સાચું વર્ગીકરણ આપે છે?
$A-$ એમોનોટેલિક,$B-$ યુરિયોટેલિક,$C-$ યુરિકોટેલિક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo