નીચેનામાંથી કયા પ્રાણીઓ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા સાચા દેહકોષ્ઠી (true coelomates) છે?

  • A
    પુખ્ત શૂળત્વચીઓ (Echinoderms)
  • B
    સૂત્રકૃમિઓ (Aschelminthes)
  • C
    પૃથુકૃમિઓ (Platyhelminthes)
  • D
    નૂપુરક (Annelids)

Explore More

Similar Questions

સમુદાય $Annelida$ (નુપુરક) ના લક્ષણો જણાવો.

$A$: સાચું દેહકોષ્ઠ (True coelom) સૌપ્રથમ $Annelida$ નુપુરક સમુદાયમાં ઉદ્ભવ્યું હતું.
$R$: તે પ્રાણીને શરીર કરતાં લાંબી પાચનનળી અને જનનકોષોના સંગ્રહ માટે જગ્યા પૂરી પાડે છે.

નીચેનામાંથી કયા પ્રાણીમાં રુધિર કેશિકાઓ ધરાવતું બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે?

$A$: નૂપુરક (Annelids) પ્રાણીઓમાં સમખંડીય ખંડતા (metameric segmentation) જોવા મળે છે.
$R$: નૂપુરક પ્રાણીના શરીરને કોઈ એક ધરી દ્વારા બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય છે.

આ સમુદાયના પ્રાણીઓ ઉત્સર્ગિકાઓ (nephridia) દ્વારા ઉત્સર્જન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo