નીચેનામાંથી કઈ પ્રતિજૈવિક માયકોપ્લાઝ્મા (Mycoplasma) સામે સૌથી વધુ અસરકારક જોવા મળે છે?

  • A
    પેનિસિલિન
  • B
    સ્ટ્રેપ્ટોમાસીન
  • C
    ટેટ્રાસાયક્લિન
  • D
    નિસ્ટાટિન

Explore More

Similar Questions

મિથેનના ઉત્પાદન માટે જવાબદાર ......... છે.

નીચેનામાંથી કયા સજીવનો સમાવેશ મોનેરા સૃષ્ટિમાં થાય છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. ગોળાકાર$I$. વિબ્રિયો
$B$. દંડાકાર$II$. કોકસ
$C$. અલ્પવિરામ આકાર$III$. સ્પાયરિલા
$D$. સર્પાકાર$IV$. બેસિલસ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

આર્કિબેક્ટેરિયા પર ટૂંકી નોંધ લખો.

મ્યુરામિક એસિડ કોની કોષદીવાલમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo