સમાન મોલાલિટી ધરાવતા નીચેનામાંથી કયું જલીય દ્રાવણ મહત્તમ ઉત્કલનબિંદુ ઉન્નયન દર્શાવે છે? (સંપૂર્ણ વિયોજન ધારો)

  • A
    $KCl$
  • B
    $NaCl$
  • C
    $AlCl_3$
  • D
    $BaCl_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા $0.06 \ M$ જલીય દ્રાવણનું ઠારબિંદુ સૌથી ઓછું છે?

$100 \ g$ પાણીમાં $10 \ g$ વિદ્યુતવિભાજ્ય $AB_2$ ધરાવતું દ્રાવણ $100.52^{\circ} C$ તાપમાને ઉકળે છે. વિદ્યુતવિભાજ્યની આયનીકરણની માત્રા $(\alpha)$ ............ $\times 10^{-1}$ છે.
(નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે : $AB_2$ નું મોલર દળ $= 200 \ g \ mol^{-1}$,$K_{b}$ (પાણીનો મોલલ ઉન્નયન અચળાંક) $= 0.52 \ K \ kg \ mol^{-1}$,પાણીનું ઉત્કલનબિંદુ $= 100^{\circ} C$;
$AB_2$ નું આયનીકરણ $AB_2 \rightarrow A^{2+} + 2B^{-}$ મુજબ થાય છે]

$17.4\% (W/V)$ પોટેશિયમ સલ્ફેટ $(mol. wt. = 174)$ એ $4\% (W/V)$ $NaOH$ ના જલીય દ્રાવણ સાથે આઈસોટોનિક છે. જો $NaOH$ $100\%$ આયનીકરણ પામતું હોય,તો પોટેશિયમ સલ્ફેટના આયનીકરણની માત્રા $.......... \%$ છે.

$12.25 \ g$ $CH_3CH_2CHClCOOH$ ને $250 \ g$ પાણીમાં ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે છે. જો ઉપરના એસિડનો વિયોજન અચળાંક $1.44 \times 10^{-3}$ હોય,તો પાણીના ઠારબિંદુમાં થતો ઘટાડો $^{\circ}C$ માં કેટલો હશે? (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

નીચેનામાંથી કઈ જોડ સમાન ઠારબિંદુ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo