નીચેનામાંથી કયા કાર્યસદ્રશ અંગો (analogous organs) છે?

  • A
    ઘોડા અને પક્ષીઓના અગ્ર ઉપાંગો.
  • B
    પૃષ્ઠવંશી પ્રાણીઓના મગજ.
  • C
    ઓક્ટોપસ અને સસ્તન પ્રાણીઓની આંખ.
  • D
    બુગનવેલિયાના કંટક અને કુકરબિટાના પ્રતાન.

Explore More

Similar Questions

$Archaeopteryx$,જેને જોડતી કડી (connecting link) કહેવામાં આવે છે,તે કયા લક્ષણો ધરાવતું હતું?

અભિસારી ઉદ્દવિકાસ (Convergent evolution) નીચેનામાંથી કોની સાથે જોડાયેલ છે?

એમોનાઈટ્સ એ કોના અશ્મિભૂત કવચના અવશેષો છે?

પાચનમાર્ગના અશ્મિભૂત અવશેષોને શું કહેવામાં આવે છે?

ઓક્ટોપસની આંખ અને બિલાડીની આંખ રચનાની દ્રષ્ટિએ અલગ છે,છતાં તેઓ સમાન કાર્ય કરે છે. આ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo