વનસ્પતિઓમાં આયર્ન $(Fe)$ ની ભૂમિકા તરીકે નીચેનામાંથી કોને ગણવામાં આવે છે?
$I.$ સાયટોક્રોમનો મહત્વનો ઘટક
$II.$ કેટલેઝ ઉત્સેચકનો સક્રિયકારક
$III.$ હરિતદ્રવ્યના સંશ્લેષણ માટે આવશ્યક
સાચો વિકલ્પ પસંદ કરો

  • A
    માત્ર $I$
  • B
    માત્ર $III$
  • C
    માત્ર $II$
  • D
    આ તમામ

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં ઝિંક $(Zn^{2+})$ સાથે સંકળાયેલ કાર્ય ઓળખો.

કયું ખનીજ તત્ત્વ કાર્બોદિતના સ્થળાંતરણમાં ભાગ લે છે?

$Mg^{2+}$ એ કોનું સક્રિયકારક છે?
$I.$ આલ્કોહોલ ડીહાઈડ્રોજીનેઝ
$II.$ નાઈટ્રોજીનેઝ
$III.$ રીબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજીનેઝ
$IV.$ ફોસ્ફોઈનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ
સાચો વિકલ્પ પસંદ કરો.

આવશ્યક ખનિજ પોષક તત્વોના વિવિધ સ્વરૂપો અને કાર્યો જણાવો.

$pH$ જાળવણીમાં અગત્ય ધરાવતા ખનીજ તત્ત્વોનું જૂથ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo