સેન્ડમેયર પ્રક્રિયામાં નીચેનામાંથી કયા મધ્યવર્તીઓ છે?
$(i)$ $C_6H_5N^{+} \equiv NCl^{-}$
$(ii)$ $C_6H_5N^{+} \equiv N$
$(iii)$ $\overset{\centerdot }{C}_6H_5$
$(iv)$ $C_6H_5Cl$

  • A
    $(ii)$ અને $(iii)$
  • B
    $(i)$ અને $(iv)$
  • C
    $(ii)$ અને $(iv)$
  • D
    $(i)$ અને $(ii)$

Explore More

Similar Questions

બેન્ઝિનની $Fe$ ની હાજરીમાં ક્લોરિન સાથેની પ્રક્રિયાથી......... બને છે.

ક્યુપ્રસ $(I)$ ક્ષારનો ઉપયોગ કરીને ડાયઝોનિયમ ગ્રુપને ક્લોરાઈડ દ્વારા બદલવાની પ્રક્રિયાનું નામ શું છે?

સેન્ડમેયર પ્રક્રિયાનું મહત્વ શું છે?

નીચેનામાંથી કયું Balz-Schiemann પ્રક્રિયા માટે સાચું છે?

$C_6H_5Cl$ એ એનિલીનમાંથી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo