નીચેનામાંથી કયા દ્રવ્ય (matter) છે?
ખુરશી,હવા,પ્રેમ,ગંધ,નફરત,બદામ,વિચાર,ઠંડી,લીંબુ પાણી,અત્તરની સુગંધ.

  • A
    ખુરશી,હવા,બદામ,લીંબુ પાણી,અત્તરની સુગંધ
  • B
    ખુરશી,હવા,પ્રેમ,ગંધ,નફરત
  • C
    પ્રેમ,નફરત,વિચાર,ઠંડી
  • D
    ખુરશી,હવા,બદામ,વિચાર,ઠંડી

Explore More

Similar Questions

ઘન પદાર્થનું ગલનબિંદુ શું સૂચવે છે?

પ્રસરણના દર પર નીચેનાની શું અસર થાય છે?
$(i)$ તાપમાન
$(ii)$ પ્રવાહીની ઘનતા

હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર પૂરા પાડવા માટે વાયુના કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે?

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
પ્રવાહીમાં પ્રસરણ તેની જાડાઈ (સ્નિગ્ધતા) તેમજ પ્રસરણ પામતા પ્રવાહીના રાસાયણિક સ્વભાવ પર આધાર રાખે છે.

$1 \mu m$ એટલે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo