નીચેનામાંથી કઈ અસરો પેરાથાઇરોઇડ હોર્મોન $(PTH)$ ની નથી?
$(a)$ અસ્થિ પુનઃશોષણ (bone resorption) ની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે
$(b)$ રુધિરમાં $Ca^{2+}$ નું સ્તર ઘટાડે છે
$(c)$ મૂત્રપિંડ નલિકાઓ દ્વારા $Ca^{2+}$ નું પુનઃશોષણ કરે છે
$(d)$ પાચિત ખોરાકમાંથી $Ca^{2+}$ ના શોષણને ઘટાડે છે
$(e)$ કાર્બોદિતોના ચયાપચયમાં વધારો કરે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    માત્ર $(b), (d)$ અને $(e)$
  • B
    માત્ર $(a)$ અને $(e)$
  • C
    માત્ર $(b)$ અને $(c)$
  • D
    માત્ર $(a)$ અને $(c)$

Explore More

Similar Questions

પેરાથાયરોઈડ અંતઃસ્ત્રાવ $(PTH)$ કયા વિટામિન સાથે મળીને કાર્ય કરે છે?

પેરાથોર્મોન શેનું નિયમન કરે છે?

$PTH$ નું કાર્ય શું છે?

મનુષ્યમાં પેરાથોર્મોનની ઉણપને કારણે ..... થાય છે.

પેરાથોર્મોન (Parathormone) ક્યારે સ્ત્રાવ પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo