એક સ્લિટ વિવર્તન (single slit diffraction) માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ સ્લિટની પહોળાઈ અચળ રાખીને તરંગલંબાઈમાં વધારો કરતા મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ વધે છે.
$(B)$ સ્લિટની પહોળાઈ અચળ રાખીને તરંગલંબાઈમાં ઘટાડો કરતા મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ વધે છે.
$(C)$ અચળ તરંગલંબાઈએ સ્લિટની પહોળાઈમાં ઘટાડો કરતા મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ વધે છે.
$(D)$ અચળ તરંગલંબાઈએ સ્લિટની પહોળાઈમાં વધારો કરતા મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ વધે છે.
$(E)$ અચળ સ્લિટ પહોળાઈએ તરંગલંબાઈમાં ઘટાડો કરતા મધ્યસ્થ અધિક્તમની તેજસ્વિતા વધે છે.

  • A
    માત્ર $A$, $C$, $E$
  • B
    માત્ર $A$, $D$
  • C
    માત્ર $B$, $D$
  • D
    માત્ર $B$, $C$

Explore More

Similar Questions

પ્રકાશ સીધી રેખામાં ગતિ કરતો હોય તેમ લાગે છે કારણ કે

$5400 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો લાલ પ્રકાશ એક દૂરના સ્ત્રોતમાંથી $0.80 \ mm$ પહોળી સ્લિટ પર પડે છે. સ્લિટથી $1.4 \ m$ દૂર રાખેલા પડદા પર જોવા મળતા વિવર્તન ભાતમાં મધ્યસ્થ પ્રકાશિત પટ્ટાની બંને બાજુએ પ્રથમ બે અંધારી પટ્ટીઓ વચ્ચેનું અંતર ગણો. ($mm$ માં)

$6000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ સ્લિટ પર આપાત થાય છે। સ્લિટની પહોળાઈ $0.30 \ mm$ છે। સ્લિટથી $2 \ m$ ના અંતરે પડદો આવેલ છે। મધ્યસ્થ અધિકતમની પહોળાઈ $mm$ માં શોધો।

Difficult
View Solution

"રૂમની અંદર ખુલ્લા દરવાજાની પાછળ ઉભેલી વ્યક્તિ દરવાજાની બીજી બાજુ ઉભેલી વ્યક્તિનો અવાજ સાંભળી શકે છે, પરંતુ તેઓ એકબીજાને જોઈ શકતા નથી". આ વિધાન માટે વિવર્તન (diffraction) પર આધારિત એક પ્રયોગ આપો.

$b$ પહોળાઈની એક સિંગલ સ્લિટને $\lambda$ તરંગલંબાઈના સુસંબદ્ધ એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો સ્લિટથી $1\,m$ અંતરે રહેલા વિવર્તન ભાતમાં બીજું અને ચોથું ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી અનુક્રમે $3\,cm$ અને $6\,cm$ અંતરે હોય,તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ $cm$ માં કેટલી હશે (એટલે કે,મધ્યસ્થ અધિકતમની બંને બાજુએ પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo