નીચેના પૈકી શાના વડે રચાતા પ્રતિબિંબની મોટવણીનું મૂલ્ય $+5$ તેમજ $-5$ હોઈ શકે છે?

  • A
    બહિર્ગોળ અરીસો
  • B
    અંતર્ગોળ અરીસો
  • C
    સમતલ અરીસો
  • D
    બહિર્ગોળ અને અંતર્ગોળ બંને અરીસા

Explore More

Similar Questions

જો $4 \, cm$ ઊંચાઈની વસ્તુને અંતર્ગોળ અરીસાથી $12 \, cm$ ના અંતરે મૂકવામાં આવે,તો તેનું પ્રતિબિંબ અરીસાની પાછળ $24 \, cm$ ના અંતરે રચાય છે. તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે ($, cm$ માં)?

ગોલીય અરીસા માટે અરીસાનું સૂત્ર કયું છે?

જો ગોલીય અરીસા વડે મળતા પ્રતિબિંબની મોટવણી $m$ ઋણ હોય,તો પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય?

એક વિદ્યાર્થી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ અરીસાની સામે $60\, cm$ અંતરે રહેલા પડદા પર મેળવવા માંગે છે. જો તે જ્યોતને અરીસાના ધ્રુવથી $15\, cm$ અંતરે રાખે,તો:
$(a)$ તેણે કયા પ્રકારના અરીસાનો ઉપયોગ કરવો જોઈએ?
$(b)$ મળતા પ્રતિબિંબની રેખીય મોટવણી શોધો.
$(c)$ વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે?
$(d)$ આ કિસ્સામાં પ્રતિબિંબ રચના દર્શાવતી કિરણ આકૃતિ દોરો.

વાહનોમાં લગાવેલા રિયર-વ્યુ મિરર (સાઈડ મિરર) દ્વારા ઉત્પન્ન થતી મોટવણી $....$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo