નીચેનામાંથી કયા કાર્બોક્સિલિક એસિડનું $pK_{a}$ મૂલ્ય સૌથી ઓછું છે?

  • A
    $NO_{2}CH_{2}COOH$
  • B
    $CH_{3}COOH$
  • C
    $HCOOH$
  • D
    $C_{6}H_{5}COOH$

Explore More

Similar Questions

$R-CO-OR' + R''OH \xrightarrow{H^{\oplus}} R-CO-OR'' + R'OH$
ઉપરની પ્રક્રિયા એ શેનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયું ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે?

મેલોનિક એસિડનું ડીકાર્બોક્સિલેશન કરવાથી શું મળે છે?

નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

ઓક્ઝેલિક એસિડનું જ્યારે ઝિંક અને $H_2SO_4$ વડે રિડક્શન કરવામાં આવે ત્યારે શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo