નીચેનામાંથી કઈ કોષીય અંગિકાને કોષનું શક્તિઘર (powerhouse) કહેવામાં આવે છે?

  • A
    ગોલ્ગી પ્રસાધન
  • B
    $ER$
  • C
    લાયસોઝોમ
  • D
    કણાભસૂત્ર

Explore More

Similar Questions

નીચે પૈકી કયું વિધાન કણાભસૂત્રીય પટલ માટે સાચું નથી?

કણાભસૂત્રમાં ક્રિસ્ટી સિવાયના વિસ્તારમાં શું આવેલ હોય છે?

વલયાકાર અને દ્વિશૃંખલાયુક્ત $DNA$ ........માં જોવા મળે છે.

કણાભસૂત્રના અંદરના ગડીમય ભાગને શું કહે છે?

ઓક્સિડેટિવ ઉત્સેચકો મુખ્યત્વે ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo