નીચેનામાંથી કઈ કોષીય અંગિકા સ્ટીરોઈડ અને લિપિડના સંશ્લેષણ માટે જવાબદાર છે?

  • A
    $SER$
  • B
    $RER$
  • C
    $Mitochondrion$
  • D
    $Ribosome$

Explore More

Similar Questions

આપેલા વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$I.$ ગોલ્ગી પ્રસાધનમાં,સિસ્ટર્નીમાં $cis$ મુખ અને $trans$ મુખ હોય છે.
$II.$ ગોલ્ગી પ્રસાધનના $cis$ મુખ અને $trans$ મુખને અનુક્રમે નિર્માણકારી મુખ (forming face) અને પરિપક્વન મુખ (maturing face) કહેવામાં આવે છે.

પ્રાણીકોષમાં સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવો જેવા લિપિડનું સંશ્લેષણ .......... અંતઃકોષરસ જાળમાં થાય છે.

કણિકાવિહીન અંત:કોષરસજાળ (Smooth Endoplasmic Reticulum) નીચેનામાંથી કોનું સંશ્લેષણ કરવાનું સ્થાન છે?

નીચેનામાંથી કઈ કોષીય અંગિકા સ્ત્રાવી કોષોમાં સૌથી વધુ સંખ્યામાં જોવા મળે છે?

ખરબચડી અંતઃકોષરસજાળ $(RER)$ અને લીસી અંતઃકોષરસજાળ $(SER)$ વચ્ચેનો તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo