$C_4$ વનસ્પતિઓના નીચેનામાંથી કયા કોષોમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે?

  • A
    અધિસ્તરીય કોષો
  • B
    પર્ણમધ્ય કોષો
  • C
    પુલકંચુક કોષો
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

ક્રેન્ઝ પેશીય સંરચના $.............$ની લાક્ષણિકતા છે.

ખાડાવાળા વાયુરંધ્ર (Sunken stomata) સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?

$C_4$ વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ વાતાવરણીય $CO_2$ ના સ્તર દ્વારા પ્રમાણમાં ઓછું મર્યાદિત હોય છે કારણ કે:

$C_{4}$-વનસ્પતિઓમાં,પુલકંચુક (bundle sheath) કોષો

ઓક્ઝેલોએસેટિક એસિડનું મેલિક એસિડમાં રૂપાંતર કરવા માટે નીચેનામાંથી શું જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo