ડ્રાય સેલ (કોષ) ના કાર્ય દરમિયાન ધન વિદ્યુતધ્રુવ (positive electrode) પર નીચેનામાંથી કયો ફેરફાર થાય છે?

  • A
    $Zn_{(s)}$ નું $Zn^{2+}_{(aq)}$ માં ઓક્સિડેશન થાય છે
  • B
    $Zn^{2+}_{(aq)}$ નું $Zn_{(s)}$ માં રિડક્શન થાય છે
  • C
    $MnO_{2_{(s)}}$ નું $Mn_2O_{3_{(s)}}$ માં રિડક્શન થાય છે
  • D
    $Mn_2O_{3_{(s)}}$ નું $MnO_{2_{(s)}}$ માં ઓક્સિડેશન થાય છે

Explore More

Similar Questions

વોલ્ટેઇક કોષ (voltaic cell) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

હાઇડ્રોજન-ઓક્સિજન ફ્યુઅલ સેલમાં કોનું ઓક્સિડેશન અને રિડક્શન થાય છે?

$Cu^{+}_{(aq)}$ દ્રાવણમાં અસ્થિર છે અને પ્રક્રિયા $2 Cu^{+}_{(aq)} \rightleftharpoons Cu^{2+}_{(aq)} + Cu_{(s)}$ મુજબ એકસાથે ઓક્સિડેશન અને રિડક્શન અનુભવે છે. જો $E^{\circ}_{Cu^{2+}/Cu} = 0.34 \ V$ અને $E^{\circ}_{Cu^{2+}/Cu^{+}} = 0.15 \ V$ હોય,તો ઉપરની પ્રક્રિયા માટે સાચો $E^{\circ}$ પસંદ કરો.

ડેનિયલ કોષમાં થતી રેડોક્ષ પ્રક્રિયા લખો.

અનંત મંદને $CH_3-CO_2H$ ની મોલર વાહકતા કેટલી છે?
આપેલ છે કે,
$\wedge_{m}^{o}(CH_3-CO_2)_2Ba = x_1 \ S \ cm^2 \ mol^{-1}$
$\wedge_{m}^{o}(BaCl_2) = x_2 \ S \ cm^2 \ mol^{-1}$
$\wedge_{m}^{o}(HCl) = x_3 \ S \ cm^2 \ mol^{-1}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo