$Solanaceae$ (સોલેનેસી) કુળ વિશે નીચેનામાંથી કયું લક્ષણ સાચું નથી?

  • A
    તે છોડ સ્વરૂપે,ભાગ્યે જ કાષ્ઠીય,હવાઈ અને ટટ્ટાર હોય છે.
  • B
    પર્ણો એકાંતરિત,સાદા,ભાગ્યે જ પક્ષવત સંયુક્ત હોય છે.
  • C
    પુષ્પવિન્યાસ એકાકી હોય છે.
  • D
    પુષ્પ દ્વિલિંગી અને એકવિધ (zygomorphic) હોય છે.

Explore More

Similar Questions

$Solanum$ (સોલેનમ) ના પુષ્પમાં સ્ત્રીકેસરો ત્રાંસા ગોઠવાયેલા હોય છે,કારણ કે:

$Malvaceae$ કુળની આર્થિક રીતે મહત્વની વનસ્પતિ કઈ છે?

નીચેનામાંથી કયું કુળ સૌથી વિશાળ છે?

The floral formula given below is that of:

ઓક્રિયેટ (ochreate) ઉપપર્ણોની હાજરી એ કયા કુળનું લાક્ષણિક લક્ષણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo